દિલ્હી એરપૉર્ટ જળબંબાકાર 

05 September, 2026 01:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

શુક્રવારે બપોરથી દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ તૂટી પડતાં હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું હતું.

દિલ્હી એરપૉર્ટ જળબંબાકાર 

શુક્રવારે બપોરથી દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ભારે વરસાદ તૂટી પડતાં હવામાન વિભાગે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું હતું. ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ પરિસરમાં પાણી ભરાઈ જતાં મુસાફરો અટવાયા હતા અને અમદાવાદ તેમ જ મુંબઈથી આવતી ફ્લાઇટ્સ મોડી પડી હતી.

new delhi delhi news delhi airport national news Weather Update indian meteorological department