✕

ટ્રેનોમાં RAC ટિકિટનો અંત આવશેઃ રેલવે જૂની પદ્ધતિ બદલી નાખશે

14 November, 2026 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

RAC સિસ્ટમને નાબૂદ કરવાની અથવા એમાં ફેરફાર કરવાની યોજના છે જેથી મુસાફરોને તેમની મુસાફરી દરમ્યાન સંપૂર્ણ બર્થ મળી શકે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતીય રેલવે રિઝર્વેશન અગેઇન્સ્ટ કૅન્સલેશન (RAC) ટિકિટ સિસ્ટમમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. આ સિસ્ટમ હેઠળ મુસાફરો સંપૂર્ણ ભાડું ચૂકવે છે છતાં તેમને અડધી બર્થ પર મુસાફરી કરવી પડે છે. રેલવે હવે આ દાયકાઓ જૂની સિસ્ટમની સમીક્ષા કરી રહી છે. RAC સિસ્ટમને નાબૂદ કરવાની અથવા એમાં ફેરફાર કરવાની યોજના છે જેથી મુસાફરોને તેમની મુસાફરી દરમ્યાન સંપૂર્ણ બર્થ મળી શકે.

indian railways national news new delhi central railway western railway travel travel news