03 January, 2025 12:16 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
કુંભ મેળો
ગઈ કાલે પ્રયાગરાજમાં શ્રી મહાનિર્વાણી અખાડાના સાધુઓએ ઊંટ પર બેસીને છાવણીપ્રવેશ કર્યો હતો.
મહાકુંભમાં ભાગ લેવા સંગમસ્થળે આવી પહોંચેલા આ સાધુઓએ ઢોલનગારાં વગાડીને અને વીરનૃત્ય કરીને દબદબાભેર એન્ટ્રી મારી હતી.