14 November, 2026 10:29 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કર્ણાટકના બૅન્ગલોરમાં મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર સાથે મળીને પિંક લાઇન મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડી
નરેન્દ્ર મોદીએ કર્ણાટકમાં ૧૫,૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લૉન્ચ કર્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કર્ણાટકના બૅન્ગલોરમાં મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર સાથે મળીને પિંક લાઇન મેટ્રો પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડી હતી તથા રાજ્યભર માટે કુલ ૧પ,૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની લોકાર્પણ-શિલાન્યાસ વિધિ કરી હતી.