17 April, 2025 09:01 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
પત્ની સાથે રૉબર્ટ વાડ્રા
હરિયાણાના ૨૦૦૮ના એક જમીનસોદા સંદર્ભમાં મની-લૉન્ડરિંગ કેસમાં રૉબર્ટ વાડ્રા ગઈ કાલે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) સામે ઉપસ્થિત થયા હતા. EDની પૂછપરછનો સામનો કરતાં પહેલાં તે પત્ની પ્રિયંકા સાથે જોવા મળ્યા હતા.