હર્ષ ગોયનકાએ કઈ રીતે વિશ કર્યું છે જુઓ તમને HAPPY NEW YEAR

02 January, 2026 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે આ શબ્દપ્રયોગમાં આવતા દરેક અક્ષર પ્રમાણે નવા વર્ષની વિસ્તૃત શુભકામના લોકોને આપી છે. જુઓ કઈ રીતે...

હર્ષ ગોયનકાએ કરેલ પોસ્ટ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટાયર, ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ફાર્માસ્યુટિકલ્સ વગેરે જેવાં ક્ષેત્રોમાં કામકાજ કરતી RPG એન્ટરપ્રાઇઝિસના ચૅરમૅન હર્ષ ગોયનકા સોશ્યલ મીડિયા પર અવારનવાર ઇન્ટરેસ્ટિંગ વાતો પોસ્ટ કરતા રહે છે. ગઈ કાલે પહેલી જાન્યુઆરીએ હર્ષભાઈએ લોકોને અનોખી રીતે HAPPY NEW YEAR વિશ કર્યું છે. તેમણે આ શબ્દપ્રયોગમાં આવતા દરેક અક્ષર પ્રમાણે નવા વર્ષની વિસ્તૃત શુભકામના લોકોને આપી છે. જુઓ કઈ રીતે...

national news india happy new year new year social media life masala