ઉમા ભારતીએ સંગમઘાટ પર પાંચ ડૂબકી મારીને શરૂ કર્યું ગંગા સ્વચ્છતા અને શ્રદ્ધા સંકલ્પ અભિયાન

05 November, 2025 11:56 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું

ઉમા ભારતી

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ ગઈ કાલે પ્રયાગરાજમાં સંગમ તટ પર ગંગા સ્વચ્છતા અને શ્રાદ્ધ સંકલ્પ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે ગંગા નદીને સ્વચ્છ રાખવા માટે જનતાને જોડાવાનું આવાહન કર્યું હતું. ઉમા ભારતીએ પાંચ ડૂબકી લગાવી હતી અને દરેક ડૂબકીમાં સંદેશ હતો. 

national news india uttarakhand prayagraj ganga religious places