અમેરિકામાં બની છે ૩૦ ફુટ ઊંચી તિજોરી, અંદર જવા માટે પગથિયાં છે

15 August, 2026 02:45 PM IST  |  Indiana | Gujarati Mid-day Correspondent

એ બહારથી દેખાવમાં તિજોરી જેવું લાગે છે પણ હકીકતમાં એની હાઇટ ત્રણ માળના બિલ્ડિંગ જેટલી છે

આ તિજોરી ૧૫૦ વર્ષ જૂની ફર્નિચર બનાવતી કંપનીએ તૈયાર કરી છે

અમેરિકાના ઇન્ડિયાનામાં ૩૦ ફુટ ઊંચી એક તિજોરીનું કન્સ્ટ્રક્શન થયું છે. એ બહારથી દેખાવમાં તિજોરી જેવું લાગે છે પણ હકીકતમાં એની હાઇટ ત્રણ માળના બિલ્ડિંગ જેટલી છે. એની આસપાસનો નજારો પણ જોવા જેવો છે. લોકો પગથિયાં ચડીને તિજોરીની ઉપર જઈ શકે છે. આ તિજોરી ૧૫૦ વર્ષ જૂની ફર્નિચર બનાવતી કંપનીએ ૧૫૦મી ઍનિવર્સરી નિમિત્તે તૈયાર કરી છે. એક જૂની ફૅક્ટરીની જગ્યાએ બનેલા બજાર અને મ્યુઝિયમની સામે જ મૂકવામાં આવી છે. અમેરિકાના ઇન્ડિયાનામાં ૩૦ ફુટ ઊંચી એક તિજોરીનું કન્સ્ટ્રક્શન થયું છે. એ બહારથી દેખાવમાં તિજોરી જેવું લાગે છે પણ હકીકતમાં એની હાઇટ ત્રણ માળના બિલ્ડિંગ જેટલી છે. એની આસપાસનો નજારો પણ જોવા જેવો છે. લોકો પગથિયાં ચડીને તિજોરીની ઉપર જઈ શકે છે. આ તિજોરી ૧૫૦ વર્ષ જૂની ફર્નિચર બનાવતી કંપનીએ ૧૫૦મી ઍનિવર્સરી નિમિત્તે તૈયાર કરી છે. એક જૂની ફૅક્ટરીની જગ્યાએ બનેલા બજાર અને મ્યુઝિયમની સામે જ મૂકવામાં આવી છે. 

united states of america international news world news news