૨,૨૫,૦૦૦ લેગો બ્રિક્સથી બનેલી રૉયલ યૉટ ડેન્માર્કમાં ખુલેલા લેગો લૅન્ડમાં મુકાઈ

02 July, 2026 02:56 PM IST  |  Denmark | Gujarati Mid-day Correspondent

આ મૉડલ રિયલ યૉટ કરતાં વીસમા ભાગની છે, પરંતુ અદ્દલ રૉયલ યૉટને મળતી જ આવે છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

ડેન્માર્કના કોપનહેગનમાં ખુલેલા લેગો લૅન્ડના નવા મિનિલૅન્ડ વિસ્તારમાં એક રૉયલ યૉટ મૂકવામાં આવી છે.

આ મૉડલ રિયલ યૉટ કરતાં વીસમા ભાગની છે, પરંતુ અદ્દલ રૉયલ યૉટને મળતી જ આવે છે.

આ જહાજ બનાવવા માટે ૨,૨૫,૦૦૦ લેગો બ્રિક્સનો ઉપયોગ થયો છે અને એને અસેમ્બલ કરવામાં ૮૦૦ કલાક લાગ્યા છે.

offbeat news denmark international news world news