હવે મ્યુઝિકથી તમારું મનોરંજન પણ કરશે રોબો-બૅન્ડ

20 August, 2026 12:20 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

બીજિંગમાં શરૂ થઈ રહેલી વર્લ્ડ રોબો કૉન્ફરન્સના ઉદ્ઘાટનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ રોબોના એક ગ્રુપે જબરજસ્ત મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપીને મહેમાનોને દંગ કરી દીધા હતા.

હવે મ્યુઝિકથી તમારું મનોરંજન પણ કરશે રોબો-બૅન્ડ

બીજિંગમાં શરૂ થઈ રહેલી વર્લ્ડ રોબો કૉન્ફરન્સના ઉદ્ઘાટનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)થી સજ્જ રોબોના એક ગ્રુપે જબરજસ્ત મ્યુઝિકલ પર્ફોર્મન્સ આપીને મહેમાનોને દંગ કરી દીધા હતા. આ રોબો કૉન્ફરન્સમાં માણસની જેમ જ કામ કરી શકે એવા ઍડ્વાન્સ્ડ રોબો રજૂ કરવામાં આવ્યા છે.

offbeat news tech news technology news ai artificial intelligence beijing china