કાર બની કૂંડાં

16 September, 2021 12:34 PM IST  |  Bangkok | Agency

આ ટૅક્સીઓનાં કૅરિયર પર વિવિધ રોપા ઉગાડવાનો વ્યવસાય શરૂ કરી દીધો છે આ ટૅક્સીવાળાએ. હવે કોરોનાના ગયા પછી આ રોપાનું ભાઈ શું કરે છે એ જોવું રહ્યું.

કાર બની કૂંડાં

​સાવ વિચિત્ર લાગે એવી વાત છે, પણ હકીકત છે. કોરોનામાં ભલભલાં જગત ફરી ગયાં છે એમાં બૅન્ગકૉકની ટૅક્સીવાળા વળી કઈ વાડીના મૂળા? કોવિડને લીધે બૅન્ગકૉક શહેરમાં રેન્ટલ ટૅક્સીનો બિઝનેસ એવો તો ઠપ થઈ ગયો છે કે આ ટૅક્સીઓનાં કૅરિયર પર વિવિધ રોપા ઉગાડવાનો વ્યવસાય શરૂ કરી દીધો છે આ ટૅક્સીવાળાએ. હવે કોરોનાના ગયા પછી આ રોપાનું ભાઈ શું કરે છે એ જોવું રહ્યું.  એ.એફ.પી.

offbeat news coronavirus bangkok international news world news