ભેંસો સાથે સેલ્ફી લેવા ઊતર્યા આ બફેલો કાર્નિવલમાં

21 October, 2025 02:26 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

ભેંસો સાથે કૃષ્ણભક્તોએ સેલ્ફી પણ લીધા હતા.

આ કાર્નિવલમાં ટ્રેઇન કરવામાં આવેલી ભેંસોને સજાવીને રોડ પર ચલાવવામાં આવી હતી

હૈદરાબાદમાં શ્રી કૃષ્ણ સદર સંમેલન કમિટીએ પરંપરાગત બફેલો કાર્નિવલ યોજ્યો હતો. આ કાર્નિવલમાં ટ્રેઇન કરવામાં આવેલી ભેંસોને સજાવીને રોડ પર ચલાવવામાં આવી હતી. આ ભેંસો સાથે કૃષ્ણભક્તોએ સેલ્ફી પણ લીધા હતા. કેટલીક અત્યંત તાલીમબદ્ધ ભેંસોએ તો કરતબ પણ કરી દેખાડ્યા હતા. 

offbeat news hyderabad national news india culture news