✕

દિવાળી નિમિત્તે પાંચ કરોડ રૂપિયાની રોકડ, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી

09 November, 2026 10:22 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના મંદસૌરમાં દિવાળીની પૂર્વસંધ્યાએ મા લક્ષ્મીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. લક્ષ્મી નરસિંહ મંદિરમાં દેવીને પાંચ કરોડ રૂપિયાની રોકડ ચલણી નોટો, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાનાં આભૂષણોથી સજાવવામાં આવ્યાં હતાં.

૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાના દાગીનાથી સજ્યાં લક્ષ્મીજી

મધ્ય પ્રદેશના મંદસૌરમાં દિવાળીની પૂર્વસંધ્યાએ મા લક્ષ્મીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. લક્ષ્મી નરસિંહ મંદિરમાં દેવીને પાંચ કરોડ રૂપિયાની રોકડ ચલણી નોટો, ૧૦૦ કિલો ચાંદી અને બે કિલો સોનાનાં આભૂષણોથી સજાવવામાં આવ્યાં હતાં. મંદિરની આ ખાસ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જામી છે.

offbeat news madhya pradesh national news diwali festivals hinduism