✕

વિદેશી મહિલાઓએ પણ ભાગ લીધો મટકા-રેસમાં

23 November, 2026 04:44 PM IST  |  Pushkar | Gujarati Mid-day Correspondent

એમાં છ વિદેશી અને ૯ ભારતીય મહિલાઓએ માથે પાણી ભરેલું માટલું ઊંચકીને દોટ લગાવી હતી.

વિદેશી મહિલાઓએ પણ ભાગ લીધો મટકા-રેસમાં

રાજસ્થાનના આંતરરાષ્ટ્રીય પુષ્કર મેળામાં દેશી અને વિદેશી મહિલાઓ વચ્ચે મટકા-રેસ થઈ હતી. એમાં છ વિદેશી અને ૯ ભારતીય મહિલાઓએ માથે પાણી ભરેલું માટલું ઊંચકીને દોટ લગાવી હતી. સ્વાભાવિક છે રાજસ્થાની મહિલા જ આ રેસ જીતે, પરંતુ પ્રેક્ષકોને સ્પીડમાં ફર્રાટેદાર દોડીને વિનર બનેલી મીના ચૌધરી કરતાં વિદેશી મહિલાઓને માટલું લઈને દોડતી જોવામાં વધુ મજા પડી હતી.

rajasthan social media jaipur sports news sports offbeat news