જપાનમાં મોટી પાંખોવાળી અને નિયૉન લાઇટવાળી વૅન ફરીથી ટ્રેન્ડમાં

20 October, 2025 10:35 AM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

એક સાધારણ વૅનનું એક સાયન્સ-ફિક્શન સ્પેસશિપ જેવું મેકઓવર કરવાનો ટ્રેન્ડ જપાનમાં શરૂ થયો છે.

૧૯૮૦ના દાયકામાં આ ટ્રેન્ડ પહેલી વાર શરૂ થયો હતો

એક સાધારણ વૅનનું એક સાયન્સ-ફિક્શન સ્પેસશિપ જેવું મેકઓવર કરવાનો ટ્રેન્ડ જપાનમાં શરૂ થયો છે. આમ તો ૧૯૮૦ના દાયકામાં આ ટ્રેન્ડ પહેલી વાર શરૂ થયો હતો. એમાં મિની વૅનને ચમકતા નિયૉન કલરથી રંગવામાં આવતી અને એની પાછળ જાણે અંતરીક્ષ યા‌ન હોય એ રીતે પાંખો બનાવવામાં આવે છે. જપાનમાં બોસોઝોખુ બાઇકર કલ્ચરમાંથી આવા ટ્રેન્ડની શરૂઆત થયેલી.

offbeat news japan international news world news automobiles tech news social media