Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Japan

લેખ

જાપાન

ગાયના ગોબરમાંથી ગાડીઓ દોડી શકે એવું હાઇડ્રોજન ફ્યુઅલ તૈયાર કરે છે જપાન

આ માટે ગોબર અને મૂત્રને ઍનારોબિક ડાઇજેસ્ટર મશીનમાં નાખવામાં આવે છે. એ મશીનમાં ઑલરેડી નાખવામાં આવેલા બૅક્ટેરિયાથી ગોબર ઝડપથી ડીકમ્પોસ્ટ થાય છે

03 April, 2025 09:34 IST | Japan | Gujarati Mid-day Correspondent
શિત્સુઈ હાકોઈશી

જપાનની ૧૦૮ વર્ષની મહિલા બની વિશ્વની સૌથી મોટી ઉંમરની બાર્બર

આજે પણ હાકોઈશી વાળ કાપવાનું કામ કરે છે. જોકે હવે તે માત્ર રેગ્યુલર ક્લાયન્ટ્સના વાળ કાપે છે.

15 March, 2025 08:50 IST | Japan | Gujarati Mid-day Correspondent
જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

જપાનમાં છે પા સ્ક્વેરમીટરમાં ફેલાયેલું વિશ્વનું સૌથી ટચૂકડું પાર્ક

તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે પોતાની યુટ્યુબ ચૅનલ પર આ પાર્કનો વિડિયો શૅર કર્યો છે. એક કૂંડા જેટલા પૉટને વિશ્વના સૌથી ટચૂકડા પાર્કનો ખિતાબ મળ્યો છે. આ પાર્ક ૦.૨૪ સ્ક્વેર મીટરનો છે.

05 March, 2025 04:14 IST | Tokyo | Gujarati Mid-day Correspondent
જપાનના ઇવાતે પ્રાંતમાં આવેલા ઑફુનાતો નામના શહેર નજીકના જંગલમાં ભયંકર આગ લાગી

જપાનમાં લાગ્યો છે ભયંકર દાવાનળ

બીજી માર્ચે લેવાયેલી અને જપાનના રક્ષા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરમાં એક હેલિકૉપ્ટર આગ બુઝાવવા માટે પાણી લઈ જતું દેખાય છે.

04 March, 2025 10:37 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

ફોટા

મિડ-ડે લોગો

અજબગજબઃ દેશ-દુનિયામાં ઘટેલી આ વિચિત્ર ઘટનાઓ છે ગજબની!

અહીં દેશ અને દુનિયામાં બનેલી કેટલીક એવી ચિત્ર-વિચિત્ર ઘટનાઓ વિષે વાત કરવામાં આવી છે. જે જાણીને દંગ રહી જવાય.

22 January, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય: પીટીઆઈ

નરેન્દ્ર મોદીએ જાપાની પીએમને ખવડાવી પાણીપુરી; સાથે પીધી કડક ચા, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાને દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં ઘણી સ્વાદિષ્ટ ભારતીય વાનગીઓનો સ્વાદ ચખાડ્યો હતો. તેમણે પાણીપુરી, આમ પન્ના અને લસ્સીનો સ્વાદ માણ્યો. આ ખાસ મુલાકાતનો વીડિયો અને તસવીરો પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

20 March, 2023 09:53 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
શિન્ઝો આબેને ગોળી વાગી ત્યારબાદ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું કહેવાય છે. (તસવીર સૌજન્ય : પીટીઆઇ)

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને વાગી ગોળી, જુઓ તસવીરોમાં

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે શુક્રવારે પશ્ચિમ જાપાનના શહેર નારામાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે સમયની તસવીરો જોઈએ. (તસવીરો : પીટીઆઇ)

08 July, 2022 11:07 IST | Nara
યોગ દિનનું સેલિબ્રેશન

સાતમા યોગ દિનનું વિશ્વભરમાં સેલિબ્રેશન, જુઓ તસવીરોમાં

મુંબઈ તેમ જ ભારતના વિવિધ શહેરોમાં અને વિદેશોમાં ગઈ કાલે ઇન્ટરનેશનલ યોગ ડે ઉત્સાહભેર મનાવાયો.

22 June, 2021 08:16 IST | New Delhi

વિડિઓઝ

ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના વિનિમય કરાર

ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના વિનિમય કરાર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 24 ડિસેમ્બરે ગાંધીનગરમાં ગુજરાત-શિઝુઓકા પ્રીફેક્ચર કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે વિવિધ કરારોની આપ-લે કરવામાં આવી હતી.

26 December, 2024 03:25 IST | Ahmedabad
જાપાની છોકરો બે દાયકા બાદ તેના ભારતીય પિતાને મળી શક્યો, જુઓ ભાવનાત્મક દૃશ્યો

જાપાની છોકરો બે દાયકા બાદ તેના ભારતીય પિતાને મળી શક્યો, જુઓ ભાવનાત્મક દૃશ્યો

પિતા-પુત્રના પુનઃમિલનની એક ઈમોશનલ સ્ટોરી વાયરલ થઈ રહી છે. અમૃતસરના સુખપાલ સિંહ 20 વર્ષ પછી તેમના જાપાની પુત્ર રિન તાકાહાતા સાથે આનંદપૂર્વક ફરી મળ્યા હતા. રિન, ઓસાકા યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાં 21 વર્ષીય વિદ્યાર્થી છે. તે એક ફેમિલી ટ્રી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો જ્યારે તેણે તેના પિતાને શોધવાનું શરૂ કર્યું. ફક્ત તેના પિતાનું નામ, જૂનું સરનામું અને તેની માતા સચી તાકાહાતાના કેટલાક ફોટોગ્રાફ્સ સાથે જ તેણે આ કામ શરૂ કર્યું હતું. રિન અમૃતસર ગયો. 18 ઓગસ્ટના રોજ તેણે ફતેહગઢ ચૂરિયન રોડ પર મદદ માંગી અને તેને લોહરકા રોડ પર સુખપાલ સિંહના નવા ઘર તરફ લઈ જવામાં આવ્યો. સોશિયલ મીડિયા દ્વારા કનેક્ટ થવાના અગાઉના અસફળ પ્રયાસો છતાં, તેમની મીટિંગની ભાવનાત્મક ક્ષણ એક વીડિયોમાં કેદ કરવામાં આવી હતી જે ઑનલાઇન વાયરલ થઈ છે.

26 August, 2024 02:43 IST | Japan
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ સહભાગીઓ સાથે સેલ્ફી લીધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગર, J&Kમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સત્રના સહભાગીઓને શુભેચ્છા પાઠવી હતી. તમણે તેમની સાથે સેલ્ફી પણ ક્લિક કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "કાર્યક્રમમાં (SKICC ખાતે યોગ સત્ર) વરસાદને કારણે થોડો વિલંબ થયો... જ્યારે યોગ કુદરતી રીતે જીવનનો ભાગ બની જાય છે, ત્યારે તેનો દરેક ક્ષણે ફાયદો થાય છે."

21 June, 2024 04:41 IST | Jammu And Kashmir
`નાટુ નાટુ` પર ડાન્સ કરવાનું કહેવાયું ત્યારે આ શું બોલ્યા એસ જયશંકર

`નાટુ નાટુ` પર ડાન્સ કરવાનું કહેવાયું ત્યારે આ શું બોલ્યા એસ જયશંકર

વિદેશ પ્રધાન એસ જયશંકરે જુલાઈના રોજ નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સાથે ભારત-જાપાન ફોરમ 2023ને સંબોધિત કર્યું આના પર EAM એસ જયશંકરે મજાકમાં કહ્યું કે તેઓ જાપાનના વિદેશ મંત્રી સાથે ડાન્સ નહીં કરે. જયશંકર અને હયાશી બંનેને એકબીજાના દેશોમાંથી તેમની મનપસંદ ફિલ્મો વિશે પૂછવામાં આવ્યું હતું. આ અંગે હયાશીએ કહ્યું કે તેમને ફિલ્મ RRR પસંદ છે. ત્યારબાદ તેમને ડૉ. એસ. જયશંકર સાથે ડાન્સ કરવાનું કહેવામાં આવ્યું. તેના પર પ્રતિક્રિયા આપતા, EAM જયશંકરે મજાકમાં કહ્યું કે તે તેની (યોશિમાસા હયાશી) સાથે ડાન્સ નહીં કરે.

29 July, 2023 08:49 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK