✕

બણબણતી માખીઓ છતાં બિન્દાસ લોકો મીઠાઈ ખરીદે છે

10 November, 2026 05:48 PM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

હરિયાણાના ભિવાનીમાં ખુલ્લી મીઠાઈઓ વેચાતી હોય અને એના પર માખીઓ બણબણતી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આટલી ગંદકી છતાં એ જ મીઠાઈના થાળમાંથી લોકો બિન્દાસ મીઠાઈ ખરીદતા જોવા મળ્યા હતા.

મીઠાઈ પર બણબણતી માખીઓ

હરિયાણાના ભિવાનીમાં ખુલ્લી મીઠાઈઓ વેચાતી હોય અને એના પર માખીઓ બણબણતી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આટલી ગંદકી છતાં એ જ મીઠાઈના થાળમાંથી લોકો બિન્દાસ મીઠાઈ ખરીદતા જોવા મળ્યા હતા. વિડિયોમાં કૅમેરામૅન મીઠાઈની સાથે માખીઓ બતાવીને કહે છે, ‘ભિવાનીના જૂના બસ-સ્ટૅન્ડ પાસેની દુકાન પર મીઠાઈઓ સાથે માખીઓ જુઓ.’

offbeat news haryana diwali festivals food and drink food news street food Gujarati food mumbai food indian food