૧૧૮૦ ફુટની ઊંચાઈએ બન્યો કાચનો સ્કાયવૉક

23 June, 2021 09:05 AM IST  |  Zhanjiang | Gujarati Mid-day Correspondent

બ્રિજની પહોળાઈ ૪૬ ફુટ છે

તસવીરઃ એ.એફ.પી.

ચીનની મધ્ય હુનાન પ્રાન્તના ઝાન્ગજિયાજી ખાતે બનેલા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી લાંબા ગ્લાસ-બૉટમ્ડ સ્કાયવૉક અને એના પર ચાલી રહેલા અસંખ્ય લોકોની હેલિકૉપ્ટરમાંથી લેવાયેલી તસવીર. આ સ્કાયવૉક ૧૪૧૦ ફૂટ લાંબો છે. બ્રિજની પહોળાઈ ૪૬ ફુટ છે અને એ ૧૧૮૦ ફુટની ઊંચાઈએ બન્યો છે. સ્કાયવૉકનું બાંધકામ મેટલ ફ્રેમ તેમ જ ૧૨૦ મોટી ગ્લાસ પૅનલની મદદથી થયું છે. આ પુલ પરથી બન્જી જમ્પિંગના સાહસ માટેની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.

offbeat news international news china