✕

બંગલાદેશી ટીમની મજબૂત શરૂઆત પછી અફઘાની ફાસ્ટ બોલિંગ યુનિટનો વળતો પ્રહાર

10 October, 2026 04:07 PM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

હરીફ ટીમની શાનદાર શરૂઆત સામે પહેલા દિવસના અંતે અફઘાની બોલિંગ અટૅકે ૩૭ રનમાં ૬ વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ

અબુ ધાબીમાં ગઈ કાલે અફઘાનિસ્તાન અને બંગલાદેશ વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચની શાનદાર શરૂઆત થઈ હતી. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરનાર બંગલાદેશી ટીમે ૮૪ ઓવરમાં ૩૧૭/૮નો સ્કોર કર્યો હતો. 
હરીફ ટીમની શાનદાર શરૂઆત સામે પહેલા દિવસના અંતે અફઘાની બોલિંગ અટૅકે ૩૭ રનમાં ૬ વિકેટ લીધી હતી. 

bangladesh afghanistan abu dhabi test cricket sports news sports cricket news