ચૅમ્પિયન બ્લાઇન્ડ વિમેન્સ ટીમને સન્માનિત કરી વીરેન્દર સેહવાગે

15 December, 2025 03:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

તેણે આ અવૉર્ડ-શોમાં ભારતની બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમને સન્માનિત કરી હતી. ચૅમ્પિયન ટીમે આ ધુરંધર ક્રિકેટ હસ્તીને પોતાનો બ્લાઇન્ડ ક્રિકેટ બૉલ ગિફ્ટ કર્યો હતો.

ચૅમ્પિયન બ્લાઇન્ડ વિમેન્સ ટીમને સન્માનિત કરી વીરેન્દર સેહવાગે

ન્યુ દિલ્હીમાં ગ્લોબલ લીડરશિપ અવૉર્ડ્‍સ 2025માં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. તેણે આ અવૉર્ડ-શોમાં ભારતની બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમને સન્માનિત કરી હતી. ચૅમ્પિયન ટીમે આ ધુરંધર ક્રિકેટ હસ્તીને પોતાનો બ્લાઇન્ડ ક્રિકેટ બૉલ ગિફ્ટ કર્યો હતો.

virender sehwag indian cricket team indian womens cricket team cricket news sports news sports