અફઘાનિસ્તાન અને ભારતની T20 સિરીઝમાં ફુટબૉલ વર્લ્ડ કપની ટેક્નૉલૉજીનો ઉપયોગ થશે

21 August, 2026 12:45 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આગામી ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે ત્રણ T20 મૅચની સિરીઝ રમાવાની છે. સોની સ્પોર્ટ્‍સ અને ફૅનકોડ પર આ સિરીઝના લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન ક્રિકેટ-ફૅન્સને રમતને જુદા અંદાજમાં જોવાનો અનુભવ મળશે. 

અફઘાનિસ્તાન અને ભારતની T20 સિરીઝમાં ફુટબૉલ વર્લ્ડ કપની ટેક્નૉલૉજીનો ઉપયોગ થશે

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આગામી ૧૩, ૧૫ અને ૧૭ સપ્ટેમ્બરે ત્રણ T20 મૅચની સિરીઝ રમાવાની છે. સોની સ્પોર્ટ્‍સ અને ફૅનકોડ પર આ સિરીઝના લાઇવ ટેલિકાસ્ટ દરમ્યાન ક્રિકેટ-ફૅન્સને રમતને જુદા અંદાજમાં જોવાનો અનુભવ મળશે. 
ફુટબૉલ વર્લ્ડ કપ 2026માંથી પ્રોડક્શન ટેક્નૉલૉજી, સ્ટાફ અને કુશળતાનો ઉપયોગ નવી દિલ્હીમાં આ T20 સિરીઝમાં કરવામાં આવશે. પ્રોડક્શન કંપની ITW યુનિવર્સ કહે છે કે ‘આ પહેલી વાર છે જ્યારે દ્વિપક્ષીય ક્રિકેટ-સિરીઝનું પ્રોડક્શન ફુટબૉલ વર્લ્ડ કપ હોસ્ટ-બ્રૉડકાસ્ટિંગ ધોરણો અનુસાર કરવામાં આવશે.’ 

new delhi delhi news cricket news arun jaitley stadium sports news sports afghanistan