06 February, 2026 11:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન બેન સ્ટોક્સે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ગઈ કાલે પોતાના ઘાયલ ચહેરાનો ફોટો શૅર કર્યો હતો. એક ટ્રેઇનિંગ-સેશન દરમ્યાન બૉલ વાગવાથી થયેલી ઇન્જરીને લીધે તેના ચહેરા પર આંખના ભાગે ઇન્જરી થઈ હતી. તેણે એક નાકમાં રૂ પણ મૂક્યુ હતું. આ ફોટો શૅર કરીને તેણે રમૂજી અંદાજમાં લખ્યું હતું, ‘આ ટક્કર બાદ ક્રિકેટ-બૉલની સ્થિતિ જોવા જોવી હતી.’