પાકિસ્તાન સામેની મૅચ માટે ગઈ કાલે શ્રીલંકાના કોલંબો પહોંચી ટીમ ઇન્ડિયા

14 February, 2026 05:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દિલ્હીથી કોલંબોની જર્ની કરી. કોલંબોના ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત પારંપરિક સંગીત-નૃત્ય સાથે થયું હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શ્રીલંકન સંગીતની ધૂન પર નાચતો જોવા મળ્યો હતો.

પાકિસ્તાન સામેની મૅચ માટે ગઈ કાલે શ્રીલંકાના કોલંબો પહોંચી ટીમ ઇન્ડિયા

હાર્દિક પંડ્યાએ પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે દિલ્હીથી કોલંબોની જર્ની કરી. કોલંબોના ઍરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત પારંપરિક સંગીત-નૃત્ય સાથે થયું હતું. ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ શ્રીલંકન સંગીતની ધૂન પર નાચતો જોવા મળ્યો હતો.

hardik pandya board of control for cricket in india indian cricket team cricket news sports news sports sri lanka arshdeep singh