વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યા પ્રેગ્નન્ટ પત્ની સાથે સિંગાપોરમાં માણી રહ્યો છે વેકેશન

22 March, 2026 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPL 2025માં સૂર્યાએ મુંબઈ ઇન્ડિયન્સ માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૬૪૦ રન ફટકારવાનો રેકૉર્ડ કર્યો હતો.

સૂર્યકુમાર યાદવ IPL 2026 પહેલાં સિંગાપોરમાં વેકેશન માણવા ગયો

ભારતનો T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન સૂર્યકુમાર યાદવ IPL 2026 પહેલાં સિંગાપોરમાં વેકેશન માણવા ગયો છે. કૅપ્ટન સૂર્યાની પ્રેગ્નન્ટ પત્ની દેવિશા શેટ્ટીએ સિંગાપોરનાં ફેમસ સ્થળોની વિઝિટ દરમ્યાનના ફોટો શૅર કર્યા હતા. લગ્નનાં ૧૦ વર્ષ બાદ કપલ પહેલા બાળકની અપેક્ષા રાખી રહ્યું છે. IPL 2025માં સૂર્યાએ મુંબઈ ઇન્ડિયન્સ માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૬૪૦ રન ફટકારવાનો રેકૉર્ડ કર્યો હતો.

suryakumar yadav t20 world cup indian cricket team mumbai indians cricket news sports news sports singapore