ભારતને પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જિતાડનાર હરમનપ્રીત કૌર પદ્‍મશ્રીથી સન્માનિત થઈ

26 May, 2026 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે હરમનપ્રીત કૌરને નવી દિલ્હીમાં રાષ્ટ્રપિત દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન તેને ૨૦૨૫ના ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ મળ્યું છે.

ભારતને પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જિતાડનાર હરમનપ્રીત કૌર પદ્‍મશ્રીથી સન્માનિત થઈ

ગઈ કાલે હરમનપ્રીત કૌરને નવી દિલ્હીમાં રાષ્ટ્રપિત દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્‍મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન તેને ૨૦૨૫ના ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ મળ્યું છે. નવી મુંબઈમાં ભારતે હરમનપ્રીત કૌરની આગેવાનીમાં પોતાનો પહેલો વિમેન્સ વર્લ્ડ કપ જીત્યો હતો. ૩૭ વર્ષની હરમનપ્રીત કૌર ૨૦૧૭માં અર્જુન અવૉર્ડથી પણ સન્માનિત થઈ ચૂકી છે. 

harmanpreet kaur padma shri indian womens cricket team cricket news sports news