ટૉપ ભારતીય બોલર્સનું IPL 2024ની પ્રથમ ૪૦ મૅચમાં કેવું પ્રદર્શન રહ્યું?

26 April, 2024 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ફાસ્ટ બોલર IPLની વર્તમાન સીઝનમાં પ્રભાવ પાડી શક્યો નથી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની ૪૦ મૅચ સમાપ્ત થઈ ચૂકી છે. ૧૩ વિકેટ સાથે ભારતના ત્રણ બોલર્સ પર્પલ કૅપની રેસમાં સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. ભારત માટે સૌથી મોટી ચિંતા ફાસ્ટ બોલર્સનું સરેરાશ પ્રદર્શન છે, જેમાં જસપ્રીત બુમરાહ સિવાય અન્ય કોઈ ફાસ્ટ બોલર IPLની વર્તમાન સીઝનમાં પ્રભાવ પાડી શક્યો નથી. ચાલો જાણીએ પ્રથમ ૪૦ મૅચમાં ભારતના ટૉપ બોલર્સનું પ્રદર્શન કેવું રહ્યું છે.

ભારતીય બોલર્સનું IPL 2024માં પ્રદર્શન

ફાસ્ટ બોલર્સ

મૅચ

વિકેટ

ઇકૉનૉમી

જસપ્રીત બુમરાહ

૧૩

૬ .૩૭

હર્ષલ પટેલ

૧૩

૮ .૮૩

મોહમ્મદ સિરાજ

૧૦ .૩૪

અર્શદીપ સિંહ

૧૦

૯ .૪૦

આવેશ ખાન

૯ .૪૧

સ્પિનર્સ

મૅચ

વિકેટ

 ઇકૉનૉમી

યુઝવેન્દ્ર ચહલ

૧૩

૮.૮૩

કુલદીપ યાદવ

૧૨

૭.૬૨

અક્ષર પટેલ

૭ .૦૬

રવીન્દ્ર જાડેજા

૭ .૮૫

 

sports news sports cricket news IPL 2024 jasprit bumrah Yuzvendra Chahal mohammed siraj ravindra jadeja arshdeep singh Kuldeep Yadav