18 April, 2025 11:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાનખેડે સ્ટેડિયમમાં લસિથ મલિન્ગા સાથે મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં લસિથ મલિન્ગા સાથે મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ. IPL 2025ની તેંત્રીસમી મૅચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્શ હૈદરાબાદ વચ્ચે રમાશે. મુંબઈ ૬ મૅચમાંથી માત્ર બે જીત્યું છે અને પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમા નંબરે છે, જ્યારે હૈદરાબાદ પણ ૬ મૅચમાંથી બે મૅચ જીત્યું હોવા છતાં ટેબલમાં નવમા નંબરે છે.`