ઈશાન કિશને પોતાની ક્રિકેટ ઍકૅડેમીનાં બાળકો સાથે વર્ષગાંઠની ઉજવણી કરી

19 July, 2025 02:15 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

ભારતના યંગ વિકેટકીપર-બૅટર ઈશાન કિશને ગઈ કાલે બિહારના પટનામાં પોતાની ક્રિકેટ-ઍકૅડેમીનાં બાળકો સાથે વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ૨૭ વર્ષનો થયેલો ઈશાન કિશન હાલમાં જ ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ગયો હતો.

ઈશાન કિશને પટનામાં ક્રિકેટ-ઍકૅડેમીનાં બાળકો સાથે વર્ષગાંઠની ઉજવણી કરી

ભારતના યંગ વિકેટકીપર-બૅટર ઈશાન કિશને ગઈ કાલે બિહારના પટનામાં પોતાની ક્રિકેટ-ઍકૅડેમીનાં બાળકો સાથે વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ૨૭ વર્ષનો થયેલો ઈશાન કિશન હાલમાં જ ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવા ગયો હતો. ભારત માટે છેલ્લે નવેમ્બર ૨૦૨૩માં રમનાર આ ક્રિકેટર પોતાના પ્રદર્શનને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

ishan kishan social media patna indian cricket team celebrity edition cricket news sports news