✕

ઈરાની કપ 2026 : જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૧૬૬ રને આઠ વિકેટ ગુમાવ્યા પછી ૨૭૮-૧૦નો સ્કોર કર્યો

03 October, 2026 03:21 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીજા દિવસના અંત સુધી રેસ્ટ ઑફ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં ૧૫ ઓવર રમીને ૨૪-૧નો સ્કોર કર્યો હતો.

શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ફૅન્સ મૅચ જોવા આવ્યા હતા

શ્રીનગરમાં રમાઈ રહેલી ઈરાની કપની મૅચના બીજા દિવસે રણજી ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીરે ૧૭ રનની લીડ જાળવી રાખી હતી. પહેલી ઇનિંગ્સમાં રેસ્ટ ઑફ ઇન્ડિયાને ૨૩૭ રને રોક્યા પછી યજમાન ટીમે ૬૪.૨ ઓવરમાં ૨૭૮-૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસના અંત સુધી રેસ્ટ ઑફ ઇન્ડિયાએ બીજી ઇનિંગ્સમાં ૧૫ ઓવર રમીને ૨૪-૧નો સ્કોર કર્યો હતો.

irani cup jammu and kashmir team india cricket news sports news sports test cricket