IPL 2026 પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સે એકાના સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને મોટિવેટ કર્યા

18 March, 2026 03:36 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

રિષભ પંત ઍન્ડ કંપની IPL 2026માં પોતાની તમામ હોમ મૅચ આ મેદાન પર રમશે. 

IPL 2026 પહેલાં લખનઉ સુપર જાયન્ટ્સે એકાના સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને મોટિવેટ કર્યા

લખનઉ સુપર જાયન્ટ્સે IPL 2026 પહેલાં લખનઉના એકાના સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેન સ્ટાફને સ્પેશ્યલ ગિફ્ટ આપી હતી. લખનઉ સુપર જાયન્ટ્સના હેડ કોચ જસ્ટિન લૅન્ગરે પોતાના હાથે સ્ટાફના તમામ સભ્યોને ટીમની નવી જર્સી ગિફ્ટ આપીને બેસ્ટ પિચ તૈયાર કરવા બદલ મોટિવેટ કર્યા હતા.

રિષભ પંત ઍન્ડ કંપની IPL 2026માં પોતાની તમામ હોમ મૅચ આ મેદાન પર રમશે. 

lucknow super giants IPL 2026 Rishabh Pant t20 world cup cricket news sports news sports