23 November, 2025 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા
પંજાબ કિંગ્સની માલકણ અને સ્ટાર ક્રિકેટર્સ હાલમાં મુંબઈમાં એકસાથે જોવા મળ્યાં હતાં. એક પ્રાઇવેટ ડિનર-પાર્ટી માટે બૉલીવુડ ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા એક જ કારમાં શ્રેયસ ઐયર અને શશાંક સિંહ સાથે રેસ્ટોરાં પહોંચી હતી. રેસ્ટોરાંના ગેટ પાસે પ્રીતિએ બન્ને ક્રિકેટર્સ સાથે ફોટોગ્રાફ માટે પોઝ પણ આપ્યો હતો.