07 July, 2025 06:58 AM IST | London | Gujarati Mid-day Correspondent
વિદેશી કૉમેન્ટેટર્સ સાથે સ્ટેડિયમની બાલ્કનીમાં નાસ્તા સાથે ક્રિકેટની ચર્ચા કરતો જોવા મળ્યો રવિ શાસ્ત્રી.
ભારત-ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન સ્કાય સ્પોર્ટ્સની બ્રૉડકાસ્ટિંગ ટીમે કૉમેન્ટેટર્સ માટે એક અનોખી સ્પર્ધા યોજી હતી જેમાં ક્રિકેટ-ફૅન્સે કૉમેન્ટેટરના ડ્રેસના આધારે તેમને વોટ આપ્યા હતા. આ સ્પર્ધામાં ભારતના કૉમેન્ટેટર્સ રવિ શાસ્ત્રી અને દિનેશ કાર્તિક ટૉપ-ટૂમાં રહ્યા હતા. શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન કુમાર સંગકારાને આ લિસ્ટમાં ત્રીજા ક્રમે સ્થાન મળ્યું હતું.