ફિટનેસ-ટેસ્ટ માટે રોહિત સહિતના ભારતીય ક્રિકેટર્સ સેન્ટર ઑફ એક્સલન્સ પહોંચ્યા

01 September, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ સહિતના સિનિયર મેન્સ ટીમના ક્રિકેટર્સ ગઈ કાલે બૅન્ગલોર સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સ પહોંચ્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ અહીં પ્રી-સીઝન ફિટનેસ-ટેસ્ટ કરાવી હતી

ફિટનેસ-ટેસ્ટ માટે રોહિત સહિતના ભારતીય ક્રિકેટર્સ સેન્ટર ઑફ એક્સલન્સ પહોંચ્યા

ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલ સહિતના સિનિયર મેન્સ ટીમના ક્રિકેટર્સ ગઈ કાલે બૅન્ગલોર સ્થિત BCCI સેન્ટર ઑફ એક્સલન્સ પહોંચ્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પણ અહીં પ્રી-સીઝન ફિટનેસ-ટેસ્ટ કરાવી હતી. દુલીપ ટ્રોફીની ક્વૉર્ટર ફાઇનલ મૅચને કારણે અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને શાર્દૂલ ઠાકુર જેવા પ્લેયર્સ પહેલાંથી જ સેન્ટર ઑફ એક્સલન્સમાં હાજર છે.

rohit sharma shubman gill jasprit bumrah board of control for cricket in india celeb health talk cricket news sports news