ક્લાઇમેટ વીકમાં ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્મા અને શુભાંશુ શુક્લા સાથે સચિન તેન્ડુલકરની ખાસ હાજરી

20 February, 2026 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેસમાંથી તેમની આંખે પૃથ્વીને જોઈએ તો પૃથ્વી એક જ છે જે આપણા બધાની છે. એના સંરક્ષણ માટે નાનું યોગદાન પણ મહત્ત્વનું છે.’

ક્લાઇમેટ વીકમાં ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્મા અને શુભાંશુ શુક્લા સાથે સચિન તેન્ડુલકરની ખાસ હાજરી

ક્રિકેટ-આઇકન સચિન તેન્ડુલકરે મુંબઈ ક્લાઇમેટ વીકમાં ઍસ્ટ્રોનૉટ રાકેશ શર્મા અને શુભાંશુ શુક્લા સાથે સ્ટેજ શૅર કરવાના અનુભવને યાદગાર ગણાવ્યો હતો. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ચાલી રહેલા ક્લાઇમેટ વીકમાં હાજરી આપતાં સચિને કહ્યું હતું કે ‘રાકેશ શર્માની ૧૯૮૪ની અને ૨૦૨૫માં શુભાંશુ શુક્લાની સ્પેસ-જર્ની ભારતીયોની સ્મૃતિમાં કોતરાયેલી છે. સ્પેસમાંથી તેમની આંખે પૃથ્વીને જોઈએ તો પૃથ્વી એક જ છે જે આપણા બધાની છે. એના સંરક્ષણ માટે નાનું યોગદાન પણ મહત્ત્વનું છે.’

sachin tendulkar cricket news sports news sports bandra kurla complex