07 July, 2026 07:45 PM IST | England | Gujarati Mid-day Correspondent
ઇંગ્લૅન્ડમાં ફૉર્મ્યુલા વન રેસનો આનંદ માણ્યો શુભમન ગિલે
ભારતના વન-ડે અને ટેસ્ટ ટીમના કૅપ્ટન શુભમન ગિલે ઇંગ્લૅન્ડમાં સિલ્વરસ્ટોન ખાતે ફૉર્મ્યુલા વન બ્રિટિશ ગ્રાં પ્રી 2026માં હાજરી આપી હતી. તેણે સૌથી પ્રખ્યાત રેસમાંની એકનો રોમાંચ અને ઉત્સાહ અનુભવ્યો હતો.
ઇંગ્લૅન્ડ સામેની ત્રણ વન-ડે મૅચની સિરીઝ આવતા અઠવાડિયે શરૂ થવાની છે. એ પહેલાં જ ભારતીય કૅપ્ટન શુભમન ગિલ વાતાવરણમાં અનુકૂળ થવા માટે ઇંગ્લૅન્ડ પહોંચી ગયો છે.