સૌરવ ગાંગુલીએ ૫૩મી વર્ષગાંઠ પર કાપી સ્પેશ્યલ ક્રિકેટ ગ્રાઉન્ડવાળી કેક

09 July, 2025 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અને સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીએ પણ અન્ય અધિકારીઓ સાથે હાજરી આપી હતી

સૌરવ ગાંગુલી

ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલીએ ગઈ કાલે કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં પોતાની ૫૩મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ અવસરે તેના માટે સ્પેશ્યલ ક્રિકેટ ગ્રાઉન્ડવાળી કેક તૈયાર કરવામાં આવી હતી. ક્રિકેટ અસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ અને સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશિષ ગાંગુલીએ પણ અન્ય અધિકારીઓ સાથે હાજરી આપી હતી.

sourav ganguly happy birthday eden gardens cricket news indian cricket team cricket association of bengal sports news sports