✕

મુંબઈની ડોમેસ્ટિક ટીમમાં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન તરીકે વાપસી

10 November, 2026 11:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માટે ૧૬ સભ્યોની T20 સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ભારતના T20I વર્લ્ડ કપ 2026ના વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવને આ ટીમની કમાન સોંપવામાં આવી છે.

સૂર્યકુમાર યાદવ

મુંબઈ ક્રિકેટ અસોસિએશને ગઈ કાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માટે ૧૬ સભ્યોની T20 સ્ક્વૉડની જાહેરાત કરી હતી. ભારતના T20I વર્લ્ડ કપ 2026ના વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. રણજી ટ્રોફીની સ્કવૉડમાં સતત અવગણના પછી સૂર્યાએ કૅપ્ટન તરીકે વાપસી કરી છે. 
મુંબઈની સ્ક્વૉડ : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), અંગક્રિશ રઘુવંશી, દિવ્યાંશ સક્સેના, સુવેદ પારકર, મુશીર ખાન, સરફરાઝ ખાન, સાઈરાજ પાટીલ, શિવમ દુબે, અથર્વ અંકોલેકર, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, શમ્સ મુલાની, મૅક્સવેલ સ્વામીનાથન, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, હાર્દિક તમોરે. 

suryakumar yadav mumbai news cricket news sports news sports syed mushtaq ali trophy