વર્લ્ડ કપમાંથી બુમરાહ આઉટ

04 October, 2022 12:26 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીસીસીઆઇએ ગઈ કાલે આ અહેવાલને સમર્થન આપ્યું હોવાનું આઇ.એ.એન.એસ.ના રિપોર્ટમાં જણાવાયું હતું.

જસપ્રીત બુમરાહ

ભારતનો મુખ્ય પેસ બોલર જસપ્રીત બુમરાહ બૅક સ્ટ્રેસ ફ્રૅક્ચરને કારણે આ મહિનાના ટી૨૦ વર્લ્ડ કપની બહાર થઈ ગયો છે. બીસીસીઆઇએ ગઈ કાલે આ અહેવાલને સમર્થન આપ્યું હોવાનું આઇ.એ.એન.એસ.ના રિપોર્ટમાં જણાવાયું હતું.

sports news sports jasprit bumrah t20 world cup board of control for cricket in india