IPL 2025ના સુપર સ્ટ્રાઇકર વૈભવ સૂર્યવંશીને તાતા કર્વ કારથી સન્માનિત કરવામાં આવ્યો

24 February, 2026 02:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે ૨૦૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હોવાથી તેને સુપર સ્ટ્રાઇકર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

IPL 2025ના સુપર સ્ટ્રાઇકર વૈભવ સૂર્યવંશીને તાતા કર્વ કારથી સન્માનિત કરવામાં આવ્યોવર્ષના વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ તરફથી ડેબ્યુ કરીને ૭ ઇનિંગ્સમાં ૨૫૨ રન ફટકાર્યા હતા. તેણે ૨૦૬.૫૫ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરી હોવાથી તેને સુપર સ્ટ્રાઇકર ઑફ ધ ટુર્નામેન્ટ અવૉર્ડનો વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આ અવૉર્ડ હેઠળ તેને તાતા મોર્ટસે હાલમાં તાતા કર્વ કારથી સન્માનિત કર્યો હતો. બિહારના વૈભવ સૂર્યવંશીએ તેના પપ્પા, નાના ભાઈ સહિતના નજીકના સભ્યો સાથે હાજર રહીને પટનાના અનન્યા ઑટોના નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવાની સાથે ત્યાંથી તાતા કર્વ કાર પણ સ્વીકારી હતી.

vaibhav sooryavanshi IPL 2025 indian premier league tata motors cricket news sports sports news