આરંભ હૈ પ્રચંડ: IPLની ૧૮મી સીઝનની પહેલી પાંચ મૅચમાં પહેલી વાર સિક્સરની સેન્ચુરી થઈ

28 March, 2025 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

IPLની ૧૮મી સીઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે. બૅટર્સની ધમાકેદાર બૅટિંગને કારણે પહેલી મૅચથી જ બોલર્સના હાલ બેહાલ થઈ ગયા છે

દિલ્હીના આશુતોષ શર્માએ લખનઉ સામે પાંચ સિક્સર ફટકારી હતી.

IPLની ૧૮મી સીઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે. બૅટર્સની ધમાકેદાર બૅટિંગને કારણે પહેલી મૅચથી જ બોલર્સના હાલ બેહાલ થઈ ગયા છે. ચાલો જાણીએ પહેલી પાંચ મૅચના આધારે વર્તમાન સીઝનમાં બનેલા રેકૉર્ડની રસપ્રદ આંકડાબાજી.

119

આટલી સિક્સર જોવા મળી પહેલી પાંચ મૅચમાં, ૨૦૨૩ની ૮૮ સિક્સરનો રેકૉર્ડ તૂટ્યો.

183

આટલા ચોગ્ગા જોવા મળ્યા પહેલી પાંચ મૅચમાં, ૨૦૨૧ના ૧૬૪ ચોગ્ગાનો રેકૉર્ડ તૂટ્યો.

6

આટલી વાર ૨૦૦ પ્લસ રનનો સ્કોર જોવા મળ્યો પહેલી પાંચ મૅચમાં, ૨૦૦૮ અને ૨૦૨૨નો ત્રણ વખતનો રેકૉર્ડ તૂટી ગયો.

indian premier league IPL 2025 delhi capitals lucknow super giants cricket news sports news sports