22 October, 2025 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હરારેમાં ગઈ કાલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચમાં યજમાન ઝિમ્બાબ્વેએ ૩૦૦+ રન ફટકાર્યા હતા. અફઘાનિસ્તાનના ૧૨૭ રન સામે બીજા દિવસના બીજા સેશન સુધીમાં ઝિમ્બાબ્વેએ ૯૦ ઓવરમાં ૬ વિકેટે ૩૦૮ રન કર્યા હતા. યજમાન ટીમના ઓપનર બેન કરેને ૨૫૬ બૉલમાં ૧૫ ફોરના આધારે ૧૨૧ રન કરીને ટીમને ૧૮૦+ રનની લીડ અપાવી હતી.