Severity: Warning
Message: fopen(/var/lib/php/session/ci_sessiona4hp391tf4qok2o7ru4f8l8na5s719q5): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 172
Backtrace:
File: /home/GMD/index.php
Line: 315
Function: require_once
07 October, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક્સ કમિટી (IOC)એ ઑલિમ્પિક્સ 2036 માટે મહત્ત્વપૂર્ણ અપડેટ આપી હતી. એક નિવેદનમાં માહિતી આપવામાં આવી કે ‘૨૦૩૬ની ઑલિમ્પિક્સ રમતોનું આયોજન કરવામાં રસ દર્શાવનાર દેશોમાં જર્મની, હંગેરી, ભારત, કતર, સાઉથ આફ્રિકા, ટર્કી અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે. રસ ધરાવતા પક્ષોને નવેમ્બરમાં ફ્યુચર હોસ્ટ કમિશન સમક્ષ તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ૩૧ ઑક્ટોબર પછી ૨૦૩૬ માટે અન્ય કોઈ રસ ધરાવતા પક્ષોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.’
૨૦૨૯ના મધ્યમાં IOC એક્ઝિક્યુટિવ બોર્ડ પસંદગીના યજમાનોની પસંદગી કરશે જેમને ૨૦૩૬ની ઑલિમ્પિક્સ ગેમ્સના યજમાન બનવા માટે IOC દ્વારા ચૂંટણી માટે આગળ મૂકવામાં આવશે.