૩ દિવસની ટૂર માટે ભારત આવી ફિફા ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફી

12 January, 2026 05:18 PM IST  |  Guwahati | Gujarati Mid-day Correspondent

અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં આ વર્ષે જે ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ યોજાવાનો છે એની શાનદાર ટ્રોફી ભારતમાં આવી છે. ૩ દિવસની ટૂર પહેલાં બે દિવસ ટ્રોફી દેશની રાજધાની દિલ્હીમાં રહેશે અને અંતિમ દિવસે ગુવાહાટી લઈ જવામાં આવશે.

ફિફા ફુટબૉલ વર્લ્ડ કપની ટ્રોફી સાથે રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા અને અન્ય અધિકારીઓ.

અમેરિકા, મેક્સિકો અને કૅનેડામાં આ વર્ષે જે ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ યોજાવાનો છે એની શાનદાર ટ્રોફી ભારતમાં આવી છે. ૩ દિવસની ટૂર પહેલાં બે દિવસ ટ્રોફી દેશની રાજધાની દિલ્હીમાં રહેશે અને અંતિમ દિવસે ગુવાહાટી લઈ જવામાં આવશે. ભારતમાં ટ્રોફીના અનાવરણ-સમારોહમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ અન્ય અધિકારીઓ સાથે હાજરી આપી હતી. 

 

football guwahati new delhi united states of america canada sports news sports