22 April, 2025 08:42 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા હૉકી ટીમ
૨૬ એપ્રિલથી ૪ મે સુધી પર્થમાં આયોજિત પાંચ મૅચની સિરીઝમાં ભાગ લેવા ભારતીય મહિલા હૉકી ટીમ ઑસ્ટ્રેલિયા ટૂર માટે રવાના થઈ છે. જૂનમાં યોજાનારી FIH પ્રો લીગના યુરોપિયન તબક્કાની તૈયારીને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમનો આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ છે.