ઑલિમ્પિકમાં નહીં જાય કર્બર

16 July, 2021 04:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર જર્મનીની સ્ટાર ટેનિસ ખેલાડી ઍન્જેલિક કર્બરે ટોક્યો ઑલિમ્પિક્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.

ઍન્જેલિક કર્બર

ત્રણ વખત ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર જર્મનીની સ્ટાર ટેનિસ ખેલાડી ઍન્જેલિક કર્બરે ટોક્યો ઑલિમ્પિક્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.  છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વિવિધ પ્રવાસોને કારણે સ્વાસ્થ્ય પર એની થયેલી અસરને કારણે તેણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. કર્બર ૨૦૧૬માં રિયો ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી હતી. ૩૩ વર્ષની કર્બર વિમ્બલ્ડનની સેમી ફાઇનલમાં પહોંચી હતી. 

 

sports news tennis news angelique kerber