✕

લીઅનલ મેસી સ્પેનનો નોબેલ પુરસ્કાર જીતનાર પહેલો ફુટબૉલર બન્યો

24 October, 2026 11:30 AM IST  |  Argentina | Gujarati Mid-day Correspondent

સ્પેનના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્પૅનિશ રાજવી પરિવાર દ્વારા એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પોતપોતાનાં ક્ષેત્રોમાં અને સમાજ પર ઊંડી અસર પાડી હોય. મેસી આ પુરસ્કાર વ્યક્તિગત રીતે જીતનાર પ્રથમ ફુટબૉલર બન્યો છે.

મેસી બન્યો પુરસ્કાર વિજેતા

આર્જેન્ટિનાના ફુટબૉલ સ્ટાર લીઅનલ મેસીને ગઈ કાલે પ્રિન્સેસ ઑફ ઑસ્ટુરિયસ અવૉર્ડ ફૉર સ્પોર્ટ્સથી સન્માનિત કરવામાં આવ્યો હતો. સ્પેનના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાતો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર સ્પૅનિશ રાજવી પરિવાર દ્વારા એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમણે પોતપોતાનાં ક્ષેત્રોમાં અને સમાજ પર ઊંડી અસર પાડી હોય. મેસી આ પુરસ્કાર વ્યક્તિગત રીતે જીતનાર પ્રથમ ફુટબૉલર બન્યો છે.

football argentina spanish football sports sports news lionel messi