વિલેજમાં નહીં રહે ટેનિસ સ્ટાર બાર્ટી

21 July, 2021 03:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા સપ્તાહે જ વિમ્બલ્ડન જીતનાર ખેલાડી ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ પણ જીતવા માગે છે. અત્યાર સુધી વિલેજમાં કુલ પાંચ ખેલાડીઓ પૉઝિટિવ આવ્યા છે. 

વિલેજમાં નહીં રહે ટેનિસ સ્ટાર બાર્ટી

ઑલિમ્પિક્સમાં ભાગ લેવા માટે આવી પહોંચેલી વિશ્વની નંબર વન ટેનિસ ખેલાડી ઍશલેઘ બાર્ટી ઑલિમ્પિક વિલેજમાં નહીં રહે એમ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓના પ્રતિનિધિમંડળના પ્રવક્તાએ જણાવ્યું હતું. ગયા સપ્તાહે જ વિમ્બલ્ડન જીતનાર ખેલાડી ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ પણ જીતવા માગે છે. અત્યાર સુધી વિલેજમાં કુલ પાંચ ખેલાડીઓ પૉઝિટિવ આવ્યા છે. 

sports news sports