અમિતાભ બચ્ચને ૧૩ વર્ષમાં ૪૭ ટકા નફો મેળવીને ૧૨ કરોડમાં વેચ્યા બે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ

06 November, 2025 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને ગોરેગામ-ઈસ્ટમાં ઑબેરૉય એક્સક્વિઝિટ બિલ્ડિંગના ૪૭મા માળે બાજુ-બાજુમાં આવેલા બે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ ૧૨ કરોડ રૂપિયામાં વેચી દીધા છે

અમિતાભ બચ્ચને ગોરેગામ-ઈસ્ટમાં બે અપાર્ટમેન્ટ્સ ૧૨ કરોડ રૂપિયામાં વેચી દીધા છે.

અમિતાભ બચ્ચને ગોરેગામ-ઈસ્ટમાં ઑબેરૉય એક્સક્વિઝિટ બિલ્ડિંગના ૪૭મા માળે બાજુ-બાજુમાં આવેલા બે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ ૧૨ કરોડ રૂપિયામાં વેચી દીધા છે. અમિતાભે આ યુનિટ્સ ૨૦૧૨માં ૮.૧૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આમ અમિતાભે ૧૩ વર્ષમાં પોતાના રોકાણ પર અંદાજે ૪૭ ટકાનો નફો મેળવ્યો છે.

આ અપાર્ટમેન્ટ્સના રજિસ્ટ્રેશન-રેકૉર્ડ્‍સ મુજબ ૧૮૨૦ સ્ક્વેર ફુટનો વિસ્તાર ધરાવતો પહેલો અપાર્ટમેન્ટ ૬ કરોડ રૂપિયામાં વેચાયો હતો. આ ડીલમાં ૩૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફીનો સમાવેશ થાય છે. આ ડીલ ૩૧ ઑક્ટોબરે સત્તાવાર રીતે રજિસ્ટર થઈ હતી.

આ બે અપાર્ટમેન્ટમાંથી બીજો અપાર્ટમેન્ટ પણ ૧૮૨૦ સ્ક્વેર ફુટનો વિસ્તાર ધરાવે છે અને એ ૬ કરોડ રૂપિયામાં વેચાયો હતો. એમાં પણ ૩૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફીનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝૅક્શન ૧ નવેમ્બરે રજિસ્ટર થયું હતું. રજિસ્ટ્રેશન-દસ્તાવેજો મુજબ આ ડીલમાં બન્ને અપાર્ટમેન્ટ્સ સાથે મળીને કુલ ચાર કાર પાર્કિંગ સ્પેસિસનો પણ સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચને ગોરેગામ-ઈસ્ટમાં ઑબેરૉય એક્સક્વિઝિટ બિલ્ડિંગના ૪૭મા માળે બાજુ-બાજુમાં આવેલા બે લક્ઝરી અપાર્ટમેન્ટ્સ ૧૨ કરોડ રૂપિયામાં વેચી દીધા છે. અમિતાભે આ યુનિટ્સ ૨૦૧૨માં ૮.૧૨ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. આમ અમિતાભે ૧૩ વર્ષમાં પોતાના રોકાણ પર અંદાજે ૪૭ ટકાનો નફો મેળવ્યો છે.

આ બે અપાર્ટમેન્ટમાંથી બીજો અપાર્ટમેન્ટ પણ ૧૮૨૦ સ્ક્વેર ફુટનો વિસ્તાર ધરાવે છે અને એ ૬ કરોડ રૂપિયામાં વેચાયો હતો. એમાં પણ ૩૦ લાખ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ફીનો સમાવેશ થાય છે. આ ટ્રાન્ઝૅક્શન ૧ નવેમ્બરે રજિસ્ટર થયું હતું. રજિસ્ટ્રેશન-દસ્તાવેજો મુજબ આ ડીલમાં બન્ને અપાર્ટમેન્ટ્સ સાથે મળીને કુલ ચાર કાર પાર્કિંગ સ્પેસિસનો પણ સમાવેશ થાય છે.

bollywood news bollywood buzz bollywood entertainment news real estate india mumbai amitabh bachchan goregaon