ભૂમિ પેડણેકરે પહેરેલું ગાઉન છે ચાર લાખ રૂપિયાનું

27 June, 2026 07:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક અવૉર્ડ્સ નાઇટમાં પોતાના ગ્લૅમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે તેણે રોમાનિયન ડિઝાઇનરે ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું જેની કિંમત અંદાજે ૪,૧૧,૨૮૦ છે.

ભૂમિ પેડણેકરે પહેરેલું ગાઉન છે ચાર લાખ રૂપિયાનું

ભૂમિ પેડણેકરે તાજેતરમાં એક અવૉર્ડ્સ નાઇટમાં પોતાના ગ્લૅમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે તેણે રોમાનિયન ડિઝાઇનરે ડિઝાઇન કરેલું ગાઉન પહેર્યું હતું જેની કિંમત અંદાજે ૪,૧૧,૨૮૦ છે. આ આકર્ષક ગાઉનમાં હૉલ્ટર નેકલાઇન સાથે સૉફ્ટ ડ્રેપિંગ આપવામાં આવ્યું હતું, જે ખભા અને ગળાની સુંદરતા વધુ નિખારતું હતું. ગાઉનના થાઈ-હાઈ ફ્રન્ટ સ્લિટે એને આધુનિક સ્પર્શ આપ્યો હતો. આ ગાઉનની સુંદરતા સારી રીતે હાઇલાઇટ થાય એ માટે ભૂમિએ પોતાના લુકને ખૂબ જ સરળ અને એલિગન્ટ રાખ્યો હતો.

bhumi pednekar fashion news fashion bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news