✕

બીજી વખત મમ્મી બન્યા બાદ પહેલી વખત જાહેરમાં જોવા મળી દીપિકા પાદુકોણ

14 November, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં બીજી વખત મમ્મી બન્યા બાદ દીપિકા પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. આ દરમ્યાન દીપિકાએ કોઈ ડિઝાઇનર આઉટફિટ કે ભવ્ય સ્ટાઇલિંગને બદલે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરવાનું પસંદ કર્યું હતું. તેનો આ સિમ્પલ અને આરામદાયક અંદાજ સોશ્યલ મીડિયા પર ચર્ચા.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ શાનદાર અભિનયની સાથે પોતાની ફૅશન-સેન્સ માટે પણ જાણીતી છે. હાલમાં બીજી વખત મમ્મી બન્યા બાદ દીપિકા પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. આ દરમ્યાન દીપિકાએ કોઈ ડિઝાઇનર આઉટફિટ કે ભવ્ય સ્ટાઇલિંગને બદલે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેરવાનું પસંદ કર્યું હતું. તેનો આ સિમ્પલ અને આરામદાયક અંદાજ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સામાન્ય રીતે પોતાની સ્ટાઇલિશ ફૅશન પસંદગીઓને કારણે ચર્ચામાં રહેતી દીપિકા આ વખતે તદ્દન અલગ અંદાજમાં જોવા મળી હતી.

deepika padukone mumbai airport fashion news fashion entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood